Смотреть видео онлайн

"શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલનું PSI ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉદબોધન....

   
- HD качество

લેઉવા પટેલ સમાજના આત્મગૌરવના પ્રતિક સમાન “શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલે રાજકોટમાં લેઉવા પટેલ સમાજના એજ્યુકેશન હબ સમાન “શ્રી સરદાર પટેલ કલચરલ ફાઉન્ડેશન” ખાતે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત થયેલ સરકારી નોકરી મેળવવા અંગેના સેમિનારમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા સમાજના વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સર કરી સમાજ સાથે જોડાઈને સમાજને વધુમાં વધુ ઉપયોગી થઈ “મારા સમાજે મારા માટે શુ કર્યું કે કરશે તે નહિ, પરંતુ હું મારા સમાજ માટે શુ કરીશ??” એ સુત્રને ચરિતાર્થ કરવા માટે આહવાન કર્યું હતું ઉપરાંત તા:૨૧-૧-૨૦૧૭ ના રોજ ખોડલધામ મંદિર,કાગવડ મુકામે યોજનાર ઐતિહાસિક “પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ”માં જોડાઈને ભાગ્યેજ બનનારા આવા ઐતિહાસિક પ્રસંગ ના સાક્ષી બનવા માટે સમગ્ર લેઉવા પટેલ સમાજના લોકોને આહવાન કર્યું હતું.

Вы смотрели видео онлайн по поисковой фразе "શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલનું PSI ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉદબોધન..... Если найденное видео онлайн "શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલનું PSI ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉદબોધન.... Вам понравилось и Вы удовлетворили свои потребности киномана, можете поделиться впечатлениями ниже...

Жизнь в онлайне